ગ્રાહકો માટે વન-સ્ટોપ શોપ

Frendy માર્ટ થી ગ્રાહકો ને એક જ છત નીચે તેમને જોઈતી દરેક વસ્તુ મળી શકશે .

બ્રિજિંગ ધ ગેપ: ‘ફિજીટલ’ અનુભવ

અમારી સાથે ઉત્તમ ફિઝિકલ અને ડિજિટલ શોપિંગનો આનંદ લો

સ્ટોર સ્ટાફની ટ્રેનિંગ

અમારી અસરકારક ટ્રેનિંગ થી સજ્જ Frendy માર્ટ સ્ટાફ આપની સેવામાં હંમેશા તૈયાર રહે છે

ઉત્તમ ઈન્વેન્ટરી સંચાલન

અમારો હેતુ અમારી ટેક્નોલોજી અને કાર્યક્ષમ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સોલ્યૂશન નો ઉપયોગ કરીને અમારા ફ્રેન્ચાઈઝ ને સરળ અને સુલભ બંનાવવાનો છે

મહત્તમ ROI માટે બિઝનેસની સૂઝ

અમારા રિટેઇલ ફ્રેન્ચાઈઝ પાર્ટનર તરીકે જોડાઓ અને તમારા બિઝિનેસના અનુભવ ને વધારો

મૂલ્ય અને વિશ્વસનીયતા: કસ્ટમર ફર્સ્ટ

અમારા ગ્રાહક -કેન્દ્રિત અભિગમ નો અનુભવ કરો - “જબ મૈં સે હમ,તબ દામ સબસે કમ”

"તમારી બધી જરૂરિયાતો માટે એકમાત્ર સ્ટોપ"

ગ્રોસરી, લાઇફસ્ટાઇલ, ઇલેક્ટ્રોનિક એક્સેસરીઝ, હોમ અને કિચન, તહેવારી વસ્તુઓ અને વધુ

સ્ટોર ખોલવાની સમયરેખા

Frendy

"અમે વૃદ્ધિ પામી રહ્યા છીએ, અમારી સાથે જોડાઓ.

તમારા સ્ટોરને Frendy Mart સાથે અપગ્રેડ કરો. તમારા વિશ્વાસ અને તમારા જુસ્સા સાથે, અમે તમારા સ્ટોરના અનુભવને નવો રૂપ આપીએ છીએ!"